Headlines

ગુજરાત પોલીસ લોકરક્ષક (LRD) ભરતી 2026-27: 3000 જગ્યાઓ માટે સંભવિત કાર્યક્રમ જાહેર | જાણો શૈક્ષણિક લાયકાત અને પરીક્ષા તારીખો

ગુજરાત પોલીસ લોકરક્ષક (LRD) ભરતી 2026-27

કુલ 3,000 જગ્યાઓ પર સીધી ભરતીનો સંભવિત કાર્યક્રમ જાહેર

ગુજરાત પોલીસમાં જોડાઈને રાજ્યની સેવા કરવા માંગતા યુવાનો માટે ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડરની 3,000 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે.

📊 જગ્યાઓની વિગત (Vacancy Details)

સંવર્ગનું નામ જગ્યાઓ
બિન હથિયારી લોકરક્ષક 1,000
હથિયારી લોકરક્ષક 1,000
એસ.આર.પી.એફ. (SRPF) 1,000
કુલ જગ્યાઓ 3,000

🗓️ સંભવિત કાર્યક્રમ (Important Dates)

  • સત્તાવાર જાહેરાત / અરજીનો સમય: સપ્ટેમ્બર – ઑક્ટોબર 2026
  • શારીરિક કસોટી (દોડ / ફિઝિકલ): ડિસેમ્બર 2026 / જાન્યુઆરી 2027
  • લેખિત પરીક્ષા: માર્ચ / એપ્રિલ 2027

🎓 શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૨ પાસ (HSC) અથવા સમકક્ષ પાસ.

🏃‍♂️ ખાસ નોંધ: બોર્ડ દ્વારા તમામ ઉમેદવારોને વહેલી તકે દોડ અને શારીરિક તૈયારી શરૂ કરવા સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By BlazeThemes.