બિયારણ સહાય યોજના 2026: પાકવાર સહાય અને અરજી | My4village Purvi Enterprise
ખેડૂત સમાચાર | ગુજરાત સરકારની કૃષિ યોજના ખેડૂતો માટે બિયારણ સહાય યોજના 2026: વિવિધ પાકોના પ્રમાણિત બિયારણ પર સહાય, અરજીની તારીખ અને વિગતો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ માહિતી: iKhedut પોર્ટલ પર દર્શાવેલી વિગતો મુજબ, “કેન્દ્ર અને રાજ્ય પુરસ્કૃત યોજનાઓમાં જુદા જુદા પાકોના સહાયિત દરે પ્રમાણિત બિયારણ વિતરણ” ઘટક માટે અરજીની તારીખ 17/10/2026 થી 31/12/2026 દર્શાવવામાં…
