Headlines

1 નવેમ્બરથી કોલ કરનારનું નામ દેખાશે? જાણો નવા નિયમની હકીકત

ટેકનોલોજી અને સાયબર સુરક્ષા સમાચાર ફોનની ઘંટડી વાગતા જ ખબર પડી જશે કોણે કોલ કર્યો! 1 નવેમ્બરથી નવા નિયમની ચર્ચા ટેલિકોમ ક્ષેત્રમાં સ્પામ કોલ અને સાયબર ફ્રોડને રોકવા માટે કોલ કરનારની ઓળખ દર્શાવતી સુવિધા અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ વ્યવસ્થા લાગુ થાય તો અજાણ્યા નંબર પરથી કોલ આવતી વખતે ફોનની સ્ક્રીન પર કોલ…

Read Full News
Powered By BlazeThemes.