આગામી વર્ષ-2027 થી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
🎓 આગામી વર્ષ-2027થી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત- NEET 2027 Computer Based Exam – Gujarati News NEET 2026ની પરીક્ષાનું પેપર ફૂટી ગયા બાદ હવે નીટની નવી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે આ મામલે ખુદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને એક મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું…
