જનગણના ૨૦૨૭: ડિજિટલ ક્રાંતિ સાથે ભારતની નવી ઓળખ
🇮🇳 જનગણના ૨૦૨૭ ડિજિટલ ક્રાંતિ સાથે ભારતની નવી ઓળખ #Census2027 #DigitalIndia 📱 સ્વ-ગણતરી: 17 મે – 31 મે 2026 | se.census.gov.in જનગણના ૨૦૨૭: ડિજિટલ ક્રાંતિ સાથે ભારતની નવી ઓળખ ભારત સરકાર દ્વારા ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે આગામી ૧૬મી વસ્તી ગણતરીની જાહેરાત કરવામાં આવી છે. આઝાદી પછીની આ ૮મી ગણતરી હશે જે અગાઉની તમામ ગણતરીઓ…
